Linked Node

Content

સંવેદનશીલ (ઝોખમી) વસ્તી

ટીબી કોઈને પણ અસર કરી શકે છે પરંતુ તે કેટલાક સમુદાયોમાં વધુ થાય છે જેમા અમુક સમુદાયો વિવિધ પરિબળોને લીધે ટીબી રોગ માટે સંવેદનશીલ છે જે નીચે દર્શાવેલ છે:

તેઓ જ્યાં રહે છે અથવા કામ કરે છે તેના કારણે ટીબીના સંપર્કમાં વધારો

ગુણવત્તાયુક્ત ટીબી સેવાઓની મર્યાદિત પહોંચ 

જૈવિક અથવા વર્તણૂકીય પરિબળોના કારણે રોગપ્રતિકારક નબળી હોવાના કારણે વધુ જોખમ ધરાવતા લોકો 

  • કેદીઓ
  • સેક્સ વર્કર 
  • ઝૂંપડપટ્ટીના રહેવાસીઓ
  • ખાણમા કામ કરતા લોકો 
  • હોસ્પિટલ મુલાકાતીઓ
  • આરોગ્યની સંભાળ લેતા કાર્યકરો
  • સમાજમા કામ કરતા આરોગ્ય કાર્યકરો
  • સ્થળાંતર કરતા કામદારો
  • લિંગ અસમાનતા ધરાવતી વસ્તી માં રહેતી મહિલાઓ,
  • બાળકો
  • શારીરિક રીતે અક્ષમ (દિવ્યાંગ)
  • ટ્રાન્સજેન્ડર વસ્તી
  • આદિવાસી અને દુર્ગમ વિસ્તાર માં રહેતા લોકો 
  • શરણાર્થીઓ અથવા વિસ્થાપિત લોકો
  • ગેરકાયદેસર ખાણિયાઓ અને
  • બિનદસ્તાવેજીકૃત સ્થળાંતર કરતા કામદારો 
  • જે લોકો એચ.આઈ.વી પોઝીટીવ છે
  • જે ને ડાયાબિટીસ અથવા સિલિકોસિસ છે
  • જેનો રોગપ્રતિકારક શક્તિ સબંધિત ઉપચાર ચાલુ છે 
  • જે કુપોષિત છે
  • જેને તમાકુ નું વ્યસન છે 
  • જેને દારૂનું વ્યસન છે
  • જે નશાકારક દવાઓ ઈંન્જેક્શનથી લે છે 

સંસાધનો/Resources:

Content Creator

Reviewer