Linked Node
Do's & Don'ts for Patient Communication
Learning ObjectivesDo's & Don'ts for Patient Communication
Content
કરો/ Do’s
- શાંતિથી સાંભળો, ભારપૂર્વકના હાવભાવ અને અભિવ્યક્તિઓ
- દર્દી સાથે કરેલી વાતચીતની ગોપનીયતાની ખાતરી કરો
- દર્દી સાથે વાતચીત દરમિયાન ઓછામા ઓછા વિક્ષેપની ખાતરી કરો
- જુની માન્યતા અને ગેરમાન્યતાઓને દૂર કરવા માટે પોસ્ટર, વિડિયો, પેમ્ફલેટ વગેરે જેવી પ્રચાર અને પ્રસારની સામગ્રીની ઉપલબ્ધતાની ખાતરી કરવી.
ન કરો / Don’ts
- કોઈપણ નકારાત્મક ભાષાનો ઉપયોગ કરશો નહીં
- દર્દી અને તમારી વચ્ચે કોઈ ભૌતિક અડચણ ન રાખો
- ટીબીના દર્દીના વિશ્વાસ અને ગુપ્તતાનો ભંગ કરશો નહીં
- ધમકીઓ આપશો નહીં અથવા જબરદસ્તીભરી ભાષાનો ઉપયોગ કરશો નહીં
- ટીબીના જોખમો અથવા જોખમોની અતિશયોક્તિ ન કરો
- ટીબીના દર્દીઓને દોષ ન આપો કે શરમાવશો નહી
Content Creator
Reviewer
Target Audience
- Log in to post comments