Linked Node

Content

 

ટીબીના દર્દી માટે  સારવાર સહાયક

સારવાર સહાયક કોઈપણ વ્યક્તિ હોઈ શકે છે જેમ કે મેડિકલ ઓફિસર,બહુલક્ષીય આરોગ્ય કાર્યકર, ફાર્માસીસ્ટ, આશા બહેન, ટીબી ચેમ્પીયન, પ્રોગ્રામ સાથે કામ કરતા સ્વયંસેવકો વગેરે. દર્દીના સંબંધી અથવા પરિવારના સભ્ય પણ સારવાર સહાયક હોઈ શકે છે.

રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમની માર્ગદર્શિકા મુજબ, પગારદાર આરોગ્ય સ્ટાફને પણ દર્દીના  સારવાર સહાયક તરીકે કામગીરી સોંપવામાં આવી શકે છે. જો કે, તેઓ કોઈપણ માનદ વેતન માટે પાત્ર રહેશે નહીં, નિક્ષયમાં એક સમયે દર્દીને ફક્ત એક સારવાર સહાયક સાથે લિંક કરી શકાય છે.

 

 

 

Content Creator

Reviewer