Linked Node

Content

ટીબીના નિદાન માટે જૈવિક નમૂનાઓ

ટીબીના નિદાન માટે, વિવિધ જૈવિક નમૂનાઓનો ઉપયોગ કરવામાં આવે છે.

પલ્મોનરી ટીબી (ફેફસાનો ટીબી) :

જેમા સ્પુટમ(ગળફા) નો ઉપયોગ થાય છે. સ્પુટમ ફેફસાંમાં અને અડીને આવેલા સ્વસન માર્ગમાં ઉત્પન્ન થતું જાડું પ્રવાહી છે. સામાન્ય રીતે, ગળફાની બેક્ટેરિયોલોજિકલ તપાસ માટે સ્પોટ સેમ્પલ (તુરંત) અને વહેલી સવારના નમૂનાને પ્રાધાન્ય આપવામાં આવે છે.

એકસ્ટ્રા પલ્મોનરી ટીબી:

 

Content Creator

Reviewer